Home FINANCE શું તમે જાણો છો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારને રૂ.5000 નો...

શું તમે જાણો છો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારને રૂ.5000 નો દંડ?

281
0

નમસ્કાર મિત્રો, હાલમાં ટ્રાફિકને લગતા ઘણા નિયમોમાં ફેરફાર થયો છે. જો તમને ખ્યાલ ના હોય તો આમરો આ લેખ વાંચો.

મોટર વાહનો (સુધારો) બિલ, 2019, 15 મી જુલાઈ 2019 ના રોજ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન દ્વારા લોકસભામાં રજૂ કરાઈ. રસ્તાની સલામતી પૂરી પાડવા માટે બિલ મોટર વ્હીકલ એક્ટ, 1988 માં સુધારો કરવામાં આવ્યો છે.આ કાયદો મોટર વાહનો, મોટર વાહનો માટેના ધોરણો અને આ જોગવાઈઓના ઉલ્લંઘન માટે દંડને લગતા પરવામાં ના અને પરમિટ આપવા માટે પ્રદાન કરે છે.

આ કાયદા પ્રમાણે, ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈમાં 10 ગણો  વધારો થયો.

જો તને ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરો તો, નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ નીચે મુજબ નો દંડ ફટકારવામાં આવશે.

read more:बैंक ओवरड्राफ्ट क्या हैं? Meaning of Bank Overdraft

ક્યા ગુના બદલ કેટલો દંડ

  • દારૂપીને વાહન ડ્રાઇવ કરવા બદલ રૂ.10000 દંડ,3 વર્ષ માં બીજી વખત પકડાશે તો રૂ.50000 દંડ.
  • નિર્ધારિત ગતિ કરતા વધુ સ્પીડે એટલે કે રેસિંગ કરતા રૂ.10000 દંડ, એક કરતા વધુ વખત પકડાશે તો લાઇસન્સ રદ થશે.
  • નો પાર્કિંગ માં પાર્કિંગ કરવાથી ટ્રાફિક જામ થાય તો 1 કલાક પ્રમાણે રૂ.500 દંડ.
  • ચાલુ વ્હીકલે મોબાઈલ પર વાત કરાશે તો રૂ.5000 નો દંડ.
  • સગીર ચાલક હશે અને પકડાશે તો કાર માલિક જવાબદાર રહેશે.
  • સગીર સામે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ ગુનો નોધશે.
  • વાહન માલિક જાણતો હશે તો વાહનનું રજીસ્ટ્રેશન રદ કરાશે.
  • નોંધણી કરાવ્યા વગરનું વાહન હશે તો 1 વર્ષનો રોડ ટેક્ષના પાંચ ગણા અથવા લાઈફ ટાઈમ ટેક્ષનો ત્રીજો ભાગ એટલે કે બંનેમાંથી જે વધારે હશે તે.
  • નોંધણી વગરના વાહન માટે ડિલરને વાર્ષિક રોડ ટેક્ષની કિમંતનું 15 ગણો દંડ અથવા લાઈફ ટાઈમ ટેક્ષ, બંનેમાંથી જે વધારે હોય તે.
  • સાઇલેન્સ જોનમાં હોર્ન વગાડવા બદલ રૂ.5000 નો દંડ.
  • પરમિટ વગર વાહન ચલાવવા રૂ.5000 નો દંડ, બીજી વાર પકડાય તો રૂ.50000 નો દંડ અને 3 મહિનાની જેલ.

જો તમને આમરો આ આર્ટીકલ સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરો. જેથી તે પણ આ દંડ માથી બચી શકે.